દશામાં તેમજ મોહરમના વિસર્જનને લઈ વહીવટી તંત્ર દ્વારા મીટીંગ યોજાઇ..

દશામાં તેમજ મોહરમના વિસર્જનને લઈ વહીવટી તંત્ર દ્વારા મીટીંગ યોજાઇ..

 સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દશામાની મૂર્તિ તેમજ મોહરમ ના તાજીયા વિસર્જન ને લઈને નિર્ણય કરાયો..
 દાહોદના ઈતિહાસીક છાબ તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ યથાવત રહ્યો..
 પોલીસ તંત્ર તેમજ સ્થાનિક વહીવટીતંત્ર ની મીટિંગમાં વિસર્જન માટે ચાર સ્થળો નક્કી કરાયા…
દાહોદ નજીક દેલસરનો તળાવ, ખાનનદી, મુવાલિયા તળાવ તેમજ નગરાળા તળાવની વિસર્જન માટે પસંદગી કરાઈ..
 મુસ્લિમ સમાજ પણ નસિરપુર નજીક મુવાલિયા તળાવમાં તાજીયા વિસર્જન કરશે..
 વિસર્જન ને લઇ સ્થાનિક વહીવટી તંત્રે તેમજપોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઇ..
 સાવચેતીના ભાગરૂપે પસંદગી કરેલા તરવૈયાઓ જ મૂર્તિ વિસર્જન કરશે
 મોટી વિસર્જનને NDRF ની ટીમ તૈનાત કરાઈ..
 કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમ જનતા મૂર્તિ વિસર્જન ન કરી શકે તેવો નિર્ણય કરાયો..
 વિસર્જન સ્થળે વહીવટી તંત્ર દ્વારા મુકાયેલા સ્થાનિક તરવૈયાઓ મૂર્તિ વિસર્જન કરશે.
 સ્થાનિક વહીવટી તંત્રની અપીલ: શરીરનો મોહરમ તેમજ દશામાં વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરે
દશામાં તેમજ મોહરમના વિસર્જનને લઈ વહીવટી તંત્ર દ્વારા મીટીંગ યોજાઇ..
 સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દશામાની મૂર્તિ તેમજ મોહરમ ના તાજીયા વિસર્જન ને લઈને નિર્ણય કરાયો..