જુનાગઢમાં રિક્ષાના ડ્રાઈવરે ઉદ્યોગપતિના સવા લાખ રૂપિયા પરત કરી આપ્યો વફાદારી નું ઉત્તમ ઉદાહરણ

અમદાવાદના એક ઉદ્યોગપતિ કોઈ કામે જુનાગઢ આવ્યા હતા અને જૂનાગઢમાં એક રિક્ષામાં તેઓ સવા લાખ રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયા હતા જોકે રિક્ષા ડ્રાઇવરના ધ્યાને આવતા તેણે બેગના માલિકની શોધખોળ કરી પરત આપી દીધી હતી અમદાવાદમાં પ્લાસ્ટિક પેકેજીંગ મટીરીયલ નું ઉત્પાદન કરતા ઈશ્વરભાઈ ભગવાનભાઈ સિંધવા કોઈ કામસર જુનાગઢ આવ્યા હતા અને તેઓ રિક્ષામાં બેસી મોતીબાગ આવ્યા હતા અને બેગ રિક્ષામાં જ ભૂલી ઉતરી ગયા હતા પાછળથી રીક્ષા ચાલકભાઈ માધાભાઈ મકવાણાએ તેમની બેગ મળે થી જોઈ તેમણે રીક્ષા પાછી વાળી ઈશ્વરભાઈ જ્યાં ઉતર્યા ત્યાં પહોંચ્યા દરમિયાન ઈશ્વરભાઈ પણ બેગ ભૂલી ગયા હોય પાછા ઉતર્યા હતા ત્યાં પહોંચ્યા અને બે-ત્રણ રીક્ષા ચાલકોને પૂજા કરી ત્યાં હરસુખભાઈ પણ આવી પહોંચ્યા હતા અને તેમને બેગ સૂત્ર કરી હતી બેગમાં ઇશ્વરભાઇના સવા લાખ રૂપિયા ની રોકડ હતી જોકે અશોકભાઈ ને તેની ખબર નહોતી પણ બેગ પાછી મળતા ઇશ્વરભાઇએ તેમના આભાર માન્યો હતો આમ એક સામાન્ય એવા રિક્ષાના ડ્રાઈવરે તેના રિક્ષામાં બેસેલા પેસેન્જરને સવા લાખ રૂપિયા પરત આપતા તેઓ પણ ગદગદિત થઈ ગયા હતા

See also  રાજકોટમાં 5 વર્ષના દીકરા અને 6 માસની દીકરીનો જીવ લઇ મહિલાએ પોતાનું જીવન ટુકાવ્યું.