ઉપલેટા પોલીસ દ્વારા ઇ. એફ. આઈ. આર. અંગેની જાગૃતતા અને માહિતીઓ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ લોકો સરળતાથી પોતાની ફરિયાદ અને રજૂઆત સહિતની બાબતો આંગળીના ટેરવે કરી શકે તેવા હેતુસર ઈએફઆઈઆર નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ ઓનલાઇન માધ્યમો કઈ રીતે ઉપયોગ કરવો અને આવો ઓનલાઇન માધ્યમ ના ફાયદાઓ અંગે અને તેમની માહિતીઓ અંગે લોકોને જાગૃત કરવા અને લોકોને માહિતીઓ પહોંચાડવાના હેતુસર ઉપલેટા પોલીસ દ્વારા ઉપલેટા શહેરના જૂના પોરબંદર રોડ પર આવેલા વલ્લભ વિદ્યાલય શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના ઉપલેટા પોલીસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ આગેવાનોને આ ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને આ ઓનલાઇન માધ્યમો નો ફાયદો શું થાય છે તે માટેની જાગૃતતા અને માહિતીઓ આપી અને લોકોને આ ઓનલાઇન માધ્યમથી પરિચિત કર્યા હતાઉપલેટા પોલીસ દ્વારા ઇ. એફ. આઈ. આર. અંગેની જાગૃતતા અને માહિતીઓ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ લોકો સરળતાથી પોતાની ફરિયાદ અને રજૂઆત સહિતની બાબતો આંગળીના ટેરવે કરી શકે તેવા હેતુસર ઈએફઆઈઆર નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ ઓનલાઇન માધ્યમો કઈ રીતે ઉપયોગ કરવો અને આવો ઓનલાઇન માધ્યમ ના ફાયદાઓ અંગે અને તેમની માહિતીઓ અંગે લોકોને જાગૃત કરવા અને લોકોને માહિતીઓ પહોંચાડવાના હેતુસર ઉપલેટા પોલીસ દ્વારા ઉપલેટા શહેરના જૂના પોરબંદર રોડ પર આવેલા વલ્લભ વિદ્યાલય શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના ઉપલેટા પોલીસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ આગેવાનોને આ ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને આ ઓનલાઇન માધ્યમો નો ફાયદો શું થાય છે તે માટેની જાગૃતતા અને માહિતીઓ આપી અને લોકોને આ ઓનલાઇન માધ્યમથી પરિચિત કર્યા હતા