દિવની ચેમ્પિયન ટીમો ફૂટબોલ ટૂર્નામેન્ટ રમવા દમણ રવાના . .

દિવની ચેમ્પિયન ટીમો ફૂટબોલ ટૂર્નામેન્ટ રમવા દમણ રવાના

વિજેતા ટીમ રાષ્ટ્રીય સ્તરે રમવા જશે
કેન્દ્રશાસિત દીવમાં રમતગમતને લઈને અહીં યુવાઓ ખૂબ જ ઉત્સાહી હોય છે અને જેને ધ્યાનમાં લઈને અહીંનું પ્રશાસન તેને પ્રોત્સાહન આપે છે જેથી તેઓ આગળ વધી શકે અહીંથી રમતગમત માં બાળકો વધારે ખુલ્લા મેદાનમાં જઈ અને ફૂટબોલ ક્રિકેટ જેવી અન્ય રમોતરમ થા હોય છે અને તેમાં પણ સારા એવા નંબર લાવતા હોય છે

દીવ ઓગષ્ટ અને બીજી ઓગષ્ટે દીવમાં પ્રિ-સુબ્રોતો કપ ફૂટબોલ ફૂટબોલ મેચ યોજાશે જેમાં વિજેતા ટુર્નામેન્ટ યોજાયેલ જેમાં અંડર ૧૪ થયેલ ટીમ રાષ્ટ્રીય સ્તરે રમવા જશે. બોયસમાં નીર્મલા માતા સ્કૂલ, અંડર ખેલ અધિકારી મનીષ સ્માર્ટ વ્યાયામ ૧૭ બોયસ માં નિર્મલા માતા સ્કૂલ શિક્ષકો વૈભવ સંઘ, પ્રફુલાબેન, અને અંડર ૧૭ ગર્લ્સમાં ગેલેક્સી સંગીતાબેન અને જો જો ફૂટબોલ ટીમ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની ટીમ વિજેતા સાથે છે. રવાના સમયે નીર્મલા માતા બનેલ વિજેતા બનેલ ટીમો આજે સ્કૂલના ફાધર રામદાસ ગાવિતે પણ દમણ જવા રવાના થઈ દમણ ખાતે ફૂટબોલ ટીમને શુભેચ્છા પાઠવી