દીવમાં ધો.૧૦ અને ૧૨માં પાસ થનાર છાત્રોને માર્ગદર્શન અપાયું .

દીવમાં ધો.૧૦ અને ૧૨માં પાસ થનાર છાત્રોને માર્ગદર્શન અપાયું

ઉજવળ કારકિર્દી માટે કલેકટર દ્વારા માર્ગદર્શન
કેન્દ્રપ્રદેશ દીવમાં અભ્યાસને લઈને ખૂબ જ કાળજીપૂર્વક અહીંના વાલીઓ અભ્યાસ કરાવ્યો છે અને તેનું માર્ગદર્શન આપે છે અહીં સરકારી શાળાઓ પણ પ્રાઇવેટ શાળા જવું છે દેખાય આવે છે વધારે પડતા અહીં એનઆરાયો છે અહીંના બાળકો ખૂબ જ હોશિયાર અને બાળકોને અભ્યાસ પ્રત્યે બહુ જ લાગણી હોય છે અને વધુ ભણું ભણવા તે આગળ જતા હોય છે વાલી સત્તાના કારણે અહીં બાળકો ખૂબ સારી રીતે ભણે છે જ્યારે આજે .

દીવ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ સાયન્સ સીબીએસઇમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો. જેમાં ધો.૧૦ના ત્રણેય વિદ્યાર્થીઓ ધો.૧૦ બાયોલોજીના ત્રણેય વિદ્યાર્થીઓ ટોપર રહ્યા અને ધો.૧૨ એ ગ્રુપમાં બીજો અને ત્રીજો હતું.
ક્રમાંક પણ કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેળવ્યો. ફુલ નવમાંથી આઠ વિદ્યાર્થી ભાઇ-બહેનો કેન્દ્રીય વિદ્યાલયના છે. દીવ કલેકટર બ્રહ્મા આ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા અને આ વિદ્યાર્થીઓનું ભાવિ વધુ ઉજ્જવળ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું