શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મેંદરડા ખાતે આજરોજ આવેલી જણસીના દૈનિક માર્કેટ ભાવ અને આવક ની માહિતી

મેંદરડા શહેરના મધ્યમાં આવેલ એપીએમસી માર્કેટિંગ યાર્ડ માં આજરોજ તારીખ 30 9 2022 ને શનિવારના દિવસે આવેલી જણસીના બેંક માર્કેટ ભાવ અને આવકની માહિતીની વાત કરીએ તો આજે વિવિધ જણસીની આવક થઈ હતી જેમાં હરાજી દરમિયાન ખેડૂતોને સૌથી ઊંચા ભાવ મળવાપાત્ર થયા હતા ઘઉં લોકવન 10 ગુની માં આવક થઈ ચણા 23 ગુણી અડદ બેગુણી તુવેર 70 ગુણી મગ ચાર ગણી સોયાબીન 140 ગુણી મગફળી જાડી એકાઉન્ટ 144 ગુણી તલ કાળા 80 ગુણ ધાણા એક ગુણી સહિત અલગ અલગ વિવિધ જણસીઓની આવક થઈ હતી ત્યારે આજરોજ હરાજી દરમિયાન ખેડૂતોને સૌથી સારા એવા ભાવ તલ કાળા ના રહ્યા હતા જેમાં ખેડૂતોને હરાજી દરમિયાન તલ કાળામાં નીચા ભાવ 2,300 રહ્યા હતા ઊંચા ભાવ 2525 રહ્યા હતા સામાન્ય ભાવ 200460 રૂપિયા રહ્યા હતા 80 ગુણમાં આવક 40 ક્વીનટન્સ ની આવક થઈ હતી ખેડૂત ની જણસીની હરાજી દરમિયાન સૌથી આવક વધારે માર્કેટિંગ યાર્ડને આજે પણ તલ તલ્લીમાં રહી હતી જેમાં ૧૪૪ ગુણી 71 ક્વીનટન્સ માં આવક થઈ હતી