મેંદરડા મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા કેન્દ્રશાસિત પ્રદેશ જીવ ખાતે પત્રકાર એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પત્રકાર રત્ન એવોર્ડ 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનના અતિથિ વિશેષ તરીકે પૂર્વ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા અને આમંત્રણ આપવામાં આવ્યું હતું જવાહરભાઈ ચાવડા દ્વારા આમંત્રણ ને સ્વીકાર કરી તેમના ધર્મપત્ની મીતાબેન ચાવડા સાથે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હોય ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દેવ ખાતે પત્રકાર રત્ન એક્સલન્સ એવોર્ડ 2022 યોજાયો હતો જેમાં પત્રકાર વર્તુળની અંદર વિશેષ સ્થાન ધરાવતા મુખ્ય મહેમાન તરીકે જવારભાઈ ચાવડા ની ઉપસ્થિત રહી હતી પત્રકારોને એવોર્ડ દરમિયાન વિવિધ પત્રકાર મિત્રો ને એવોર્ડ જવારભાઈ ચાવડા અને મીતાબેન ચાવડાના એનાયત કરવામાં આવ્યો હતો અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સત્ય દેવના મેયર હેમલતાબેન સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને તેમના ધર્મપત્ની મીતાબેન ચાવડા નું દીવ ખાતે સ્વાગત કર્યું હતું કે તાજેતરમાં જ યોજાયેલા પત્રકારત્વ માં સારી સિદ્ધિ મેળવનાર રત્નોનું એક એવોર્ડ આપી અને સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું