સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો કારણ અને આજનો ભાવ

વૈશ્વિક સ્તર પર સોના-ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે ઝવેરી ખરીદી નરમ પડવાથી આજે રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં સોનું 140 રૂપિયા નીચે ઉતરી 32,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. ઔદ્યોગિક એકમો નરમ પડવાથી ચાંદી પણ 150 રૂપિયા નીચે ઉતરી 41,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 3 મહિનામાં ભારે ઉછાળો આવ્યો છે. સોના ભાવમાં છેલ્લા 3 મહિનામાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે.જેથી રોકાણકારો પણ મુંઝવણમાં મુકાયા છે.છેલ્લા 6 મહિનામાં સોનાની કિંમતમાં 4-5 હજારનો ઉછાળો આવ્યો છે.ત્યારે છેલ્લા 2-3 દિવસથી સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ 57 હજારને પાર પહોંચી ગયો હતો.પણ આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 56,240એ પહોંચ્યો છે.જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 65,240 રૂપિયાએ પહોંચ્યો છે.

આજે 21 ફેબ્રુઆરીએ સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.જ્યારે ચાંદીના ભાવ પણ ઘટાડો જોવા મળી રહ્યાં છે.સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર સ્થાનિક ધોરણે પણ જોવા મળી રહી છે. સોનાનો ભાવ ઉંચી કિંમત પર પહોંચી ગયો છે.આજે સોનાનુ માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે અત્યારે સોનાનો ભાવ 56,240 રૂપિયા પર પહોંચી ગયો છે.

વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ ચાંદીના ભાવ સ્થિર જોવા મળ્યા હતાં. જેથી અત્યારે ચાંદીનો ભાવ 65,240 રૂપિયા પર પહોંચી ગયો છે.આમ સોના અને ચાંદીનું માર્કેટ અત્યારે ગરમ જોવા મળી રહ્યું છે. વિશ્વની અન્ય પ્રમુખ કરન્સીના બાસ્કેટમાં ડૉલરના બે સપ્તાહના ઉચ્ચત્તમ સ્તર પર ભાવ પહોંચ્યા બાદ પીળી ધાતુ પર દબાણ વધ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં લંડનમાં અત્યારે સોનું 5.55 ડૉલર નીચે ઉતરી 1,330.15 ડૉલર પ્રતિ ઔસ પર આવી ગયો છે. જૂનનો અમેરિકન સોનાનો વાયદો પણ 6.1 ડૉલર નીચે ઉતરી 1,332.20 ડૉલર પ્રતિ ઔસ બોલાઈ રહ્યો છે.

ચાંદી પણ 0.10 ડૉલરના પતનની સાથે 16.98 ડૉલર પ્રતિ ઔસ પર આવી ગયો છે. વેપારીઓએ જણાવ્યું કે વૈશ્વિક દબાણ અને સોનાની ઉંચી કિંમતને કારણે રિટેલ ઝવેરાતી માંગ નબળી પડી ગઇ છે, જેને કારણે સોનાના ભાવ લુઢકી ગયા છે. મજબૂત વૈશ્વિક સંકેતોને પગલે તથા વધેલી સ્થાનિક માંગણીને પગલે દિલ્લી સરાફા બજારમાં સોનાનો ભાવ 350 રૂપિયા વધીને 14 મહિનાની ઉચ્ચ સપાટીએ પોહંચી ગયો છે. સોનાનો ભાવ 31, 450 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચ્યો હતો. સરાફા વેપારીઓએ કહ્યું હતું કે મજબૂત વૈશ્વિક સંકેતોથી સોના મજબૂત થયું છે. તે સિવાય ડોલર પર ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ આવી જતા સોનાની માંગમાં વધારો થયો છે. સાથે સાથે લગ્નસરાને કારણે પણ સ્થાનિક સોના બજારોને વેગ મલ્યો છે.