દેવગઢ બારીઆ નગર માંથી પસાર થતા સ્ટેટ હાઇવે રસ્તા માં ખાડા કે પછી ખાડા માં રસ્તા .

દેવગઢ બારીઆ નગર માંથી પસાર થતા સ્ટેટ હાઇવે રસ્તા માં ખાડા કે પછી ખાડા માં રસ્તા .

દેવગઢ બારીઆ નગર માંથી પસાર થતા સ્ટેટ હાઇવે રસ્તા ઉપર હાલ ઓછા વરસાદ માં પણ મસ મોટા ખાડા પડી ગયા છે ત્યારે આ રસ્તા ઉપરથી વાહન ચાલકો ને પસાર થવુ એ એક કોયડા સમાન બનવા પામ્યું છે ત્યારે આ રસ્તા માં ખાડા કે પછી ખાડા માં રસ્તા જેને લઈ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ના પેટ નું પાણી હલતું નથી ત્યારે આ ખાડાઓ ના કારણે તંત્ર ક્યાંક મોટી જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું ? તંત્ર આ ખાડા માં રસ્તા ને લઈ યોગ્ય કાર્યવાહી. કરશે ખરુંસ્ટેટ હાઇવે રસ્તા ઉપર હાલ ઓછા વરસાદ માં પણ  મસ મોટા ખાડા પડી ગયા છે ત્યારે આ રસ્તા ઉપરથી વાહન ચાલકો ને પસાર થવુ એ એક કોયડા સમાન બનવા પામ્યું છે ત્યારે આ રસ્તા માં ખાડા કે પછી ખાડા માં રસ્તા જેને લઈ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ના પેટ નું પાણી હલતું નથી ત્યારે આ ખાડાઓ ના કારણે તંત્ર ક્યાંક મોટી જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું ? તંત્ર આ ખાડા માં રસ્તા ને લઈ યોગ્ય કાર્યવાહી. કરશે ખરું