સુરત:પરિવાર જમવા બેઠો ને ગરમ બરફ ગોલા માટે કરેલી ચાસણીનું તપેલું ખુલ્લું રહી ગયું, રમતા રમતા બે વર્ષનું બાળક તપેલામાં પડ્યું,વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

અંકલેશ્વરના હાંસોટમાં બે વર્ષનું એક માસૂમ બાળક માતા-પિતાની બેદરકારીથી ખાંડની ગરમ ચાસણીમાં પડી જતા ગંભીર રીતે…