ધોરણ-12 સાયન્સમાં નાપાસ થતા પાટીદાર દીકરીએ માની લીધી હાર – ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

વડોદરા : 12મા ધોરણની સાયન્સની પરીક્ષામાં નાપાસ થયેલી 17 વર્ષની વિદ્યાર્થિની જીગ્નિશા પટેલે આપઘાત કરી લીધો…