દિવમાં ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

દિવમાં ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

સંઘ પ્રદેશ દીવમાં સરકારી કાર્યક્રમો અવારનવાર થતા હોય છે અને લોકોને સરકારી યોજનાઓનો કઈ રીતે લાભ લઇ તે દિશામાં ત્યાંનું પ્રશાસન કામ કરતું હોય છે અને તેમાં ખાસ કરીને નવા કલેક્ટર આવ્યા છે ત્યારથી સમગ્ર દીવ શહેરમાં અને જનતામાં કલેકટર સાહેબ પ્રત્યેક ખૂબ લાગણી છે અને તેઓ તેમના કામ તરત કરી આપે છે કોઈપણ કામમાં વિલંબ થતો નથી અને એની જનતા તેમના કામથી બહુ ખુશ છે બોલાવીને સરકારી માહિતી પણ લોકોને આપ્યા છે તેમાં જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડે છે જેથી નાનામાં નાનો માણસ તેમને મળી શકે અને તેમની રજૂઆત કરી શકે તેમના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે છે કોઈપણ વ્યક્તિ આવે ત્યારે પણ સાચી રજૂઆત હોય તો તરત એક્શન લેવામાં આવે છે જ્યારે આજે

દીવ વણાકબારામાં ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ દિવ કલેક્ટર વવર્મન બ્રહ્માની અધ્યક્ષતામાં યોજાયો જેમાં પુષ્પગુચ્છથી સન્માન બાદ દિપ પ્રાગટચનુંડ નાટક અને અત્યાર સુધીમાં ભારત દેશમાં વિજળી વિભાગને જે સફલતા પ્રાપ્ત કરી છે.