સૂર્યદેવને જળ આપતી વખતે તેમાં નાખો આ વસ્તુ, નવ પેઢી સુધી નહી ખૂટે અન્ન-ધન.

suryadev

સૂર્યને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે દરરોજ સવારે તાંબાના વાસણમાં અર્ઘ્ય અર્પણ કરવું. ગીતા પ્રેસ, ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્તભવિષ્ય પુરાણ અનુસાર, સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. 

સૂર્યને જળ કેવી રીતે અર્પણ કરવું?

સૂર્યને જળ અર્પણ કરવા માટે દરરોજ સવારે સૂર્યોદય પહેલા પથારીમાંથી બહાર નીકળી જવું જોઈએ. વહેલા ઉઠો અને ઉઠ્યા પછી સ્નાન કરો.

જળના લોટામાં ઉમેરવી જોઈએ આ વસ્તુ.

સૂર્યને જળ અર્પણ કરવા માટે જે લોટનો ઉપયોગ કરો છો, તેમાં બે ત્રણ ચોખાના દાણા ઉમેરી દેવા ખુબ જ શુભ માનવામાં આવે છે.

આ નાનું એવું કામ તમને ખુબ જ ધનવાન બનાવી શકે છે.

સ્નાન કર્યા પછી તાંબાના વાસણથી સૂર્યને અર્ઘ્ય ચઢાવો. જળ અર્પણ કરતી વખતે લોટાને બંને હાથે પકડવો જોઈએ.

આમ આ સિવાય વાસણમાં પાણીની સાથે લાલ ફૂલ, કુમકુમ અને ચોખા પણ નાખવા જોઈએ.

સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે, સૂર્યના કિરણો પાણીના વહેતા પ્રવાહમાંથી જોવા જોઈએ.

પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ સૂર્યને જળ ચઢાવવું જોઈએ.

જળ અર્પણ કરતી વખતે સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃનો જાપ કરવો જોઈએ.

જળ અર્પણ કર્યા પછી પરિક્રમા કરો.

સૂર્યને જળ અર્પણ કર્યા પછી પરિક્રમા કરવી જોઈએ. ભવિષ્ય પુરાણ અનુસાર, સૂર્ય ભગવાનનું ધ્યાન કરતી વખતે પ્રદક્ષિણા કરવાથી આપણી બધીમુશ્કેલીઓ દૂર થઈ શકે છે. સૂર્યદેવ વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

જળ ચઢાવતી વખતે આ ભૂલો ન કરો :

પાણી અર્પણ કરતી વખતે શૂઝ અને ચપ્પલ ન પહેરવા જોઈએ. સૂર્યને ખુલ્લા પગે જળ અર્પિત કરો.

જળ ચઢાવ્યા પછી ધ્યાન રાખો કે તમારા પગમાં પાણી ન આવવું જોઈએ.

 આમ માનવામાં આવે છે કે, સૂર્યને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને ખુબ જ સારામાં સારો  ઉપાય છે દરરોજ સવારે તાંબાના વાસણમાં અર્ઘ્ય અર્પણકરવું.

ઉગતા સૂર્યને આ વસ્તુ પાણીમાં મિક્સ કરીને અર્પિત કરો, જુઓ ચમત્કાર. તંત્ર શાસ્ત્રમાં આ ઉપાયને ધન પ્રાપ્તિ માટે સરળ અને રામબાણ ઉપાયજણાવવામાં આવ્યો છે. રવિવારે સૂર્યોદયના એક કલાક પહેલા ઉઠીને સ્નાન કરો અને પીળા કે સફેદ વસ્ત્રો પહેરો. હવે, સૂર્યોદય પહેલા, સૂર્ય બીજમંત્ર “ઓમ ગૃહિણ સૂર્યાય નમઃ” નો 108 વાર જાપ કરો. આમ કરવાથી સૂર્ય ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરશે.