પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ની મહત્વ ની ઘટના અને તેમનું યોગદાન
ગુજરાતના વડોદરા પાસેના ચાણસદ ગામમાં જન્મ; શાંતિલાલ નામ આપ્યું.
શાસ્ત્રીજી મહારાજ ની સાથે – અમદાવાદ
યોગીજી મહારાજ BAPS ના આધ્યાત્મિક ગુરુ બન્યા. પ્રમુખ સ્વામી યોગીજી મહારાજના માર્ગદર્શન અને આશીર્વાદ હેઠળ સેવા કરે છે.
પ્રમુખસ્વામી મહારાજ BAPS ના આધ્યાત્મિક ગુરુ બન્યા.
સ્વામી એ સાંકરી માં પ્રથમ BAPS મંદિર બનાવ્યું, ત્યાર બાદ 45 વર્ષ માં 1100 મંદિર બનાવ્યા
USA માં પ્રથમ મંદિર બનાવ્યું, ત્યાર બાદ અનેક શિખરબદ્ધ મંદિરો બનાવાયા અને આ બાદલ અનેક એવોર્ડ્સ આપવામાં આવ્યા
પ્રમુખ સ્વામી મહારાજ બ્રિટિશ પાર્લામેન્ટ માં સન્માનિત કરાયા
સ્વામી શ્રી ની હાર્ટ બાયપાસ સર્જરી કરવામાં આવી – ન્યુ યોર્ક, USA
ડૉ. અબ્દુલ કલામ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘Transcendence: My Spiritual Experiences with Pramukh Swamiji’ સ્વામી મહારાજ ને અર્પણ કરાયું
સાળંગપુર ખાતે 13 ઓગસ્ટ 2016 ના રોજ સાંજે 6 વાગ્યે પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા
source: pramukhswami.org
તમે આ લેખ માય ગુજરાત ન્યૂઝ ના માધ્યમથી વાંચી રહ્યા છો.
માય ગુજરાત ન્યૂઝ તરફ થી આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, જો તમને આ લેખ ગમ્યો હોય, તો આ લેખને લાઈક કરો તથા વધુમાં વધુ શેર કરો
નોંધ: આ લેખ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.