જય શ્રી રામ, જય બજરંગબલી. આ લેખમાં સ્વાગત છે તમારું. વ્યક્તિના દરેક દુઃખને દુર કરતા એવા શ્રી કષ્ટભંજન દેવ આ રાશિના લોકો પર તેમનીખાસ કૃપા વરસાવવા જઈ રહ્યા છે અને આ રાશિના લોકો ખુબ જ સુખી અને ધનવાન બનવાના છે. તો ખાસ જાણીલો કોણ કોણ છે આમાં…
તુલા રાશિ :
એવું કહેવાય છે કે હનુમાનજી દ્વારા શનિદેવને કષ્ટોમાંથી મુક્તિ મળી હતી, તેથી શનિદેવ હનુમાન ભક્તોને ક્યારેય દુઃખ આપતા નથી. એ જ રીતેહનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો તેથી મંગળની પણ હનુમાન ભક્તો પર વિશેષ કૃપા રહે છે. જો કે હનુમાનજીની પૂજા કોઈપણ દિવસે કરી શકાયછે, પરંતુ મંગળવાર, શનિવાર અને હનુમાન જયંતિ જેવા સંયોગો વિશેષ લાભદાયી માનવામાં આવે છે. ભગવાનનો વાસ સ્વચ્છ જગ્યાએ જ હોય છે. આ સિવાય જે લોકો નિયમિત રીતે ભગવાન હનુમાનની પૂજા કરે છે તેમને પણ શનિદેવ આશીર્વાદ આપે છે.
મકર રાશિ :
હનુમાનજીની પૂજા કરવાથી માત્ર શનિદેવને જ શાંતિ મળે છે, પરંતુ અન્ય ઘણા ગ્રહોની અશુભ અસર હેઠળ પણ કરી શકાય છે. હનુમાનજીના ઝડપીઅને શક્તિશાળી સ્વરૂપને આઠ સિદ્ધિઓ મળી છે અને જો તે ભક્ત પર પ્રસન્ન થાય તો તેને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાંથી મુક્ત કરી શકે છે.
સિંહ રાશિ :
મંગળવારે હનુમાનજીનો ખાસ દિવસ હોય છે અને જો આ દિવસે અમુક નિયમો અનુસાર પૂજા કરવામાં આવે તો તે પોતાના ભક્તોને જેઓ ખરાબગ્રહોના પ્રભાવથી પીડિત હોય છે તેમને મુક્ત કરે છે. આ સિવાય સિંહ રાશિના લોકોના જીવનમાં શ્રી કષ્ટભંજનદેવની કૃપાથી અપાર ખુશીઓ આવશે.
કન્યા રાશિ :
આ રાશિના લોકોની સૌથી ખાસ વાત એ છે કે તેઓ હંમેશા તેમના મિત્રો અને શુભેચ્છકો માટે તૈયાર રહે છે અને શક્ય તેટલી મદદ કરવામાં માને છે. તેઓ કોઈપણ મુદ્દા પર સમજદારીપૂર્વક વાત કરવાનું પસંદ કરે છે. આમ હનુમાનજીની ખાસ કૃપા આ રાશિના લોકો પર બની રહેશે.
કુંભ રાશિ :
ભગવાન શનિ કુંભ રાશિના સ્વામી છે. આ જ કારણ છે કે કુંભ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે અને શનિદેવની સાથે સાથે આરાશિના લોકો પર શ્રી હનુમાનજી ખુબ જ ખુશ થવા જઈ રહ્યા છે, આમ આ રાશિના લોકો ખુબ જ ધનવાન બની શકે છે. કહેવામાં આવે છે કે, કુંભરાશિના લોકો ખૂબ જ શરમાળ સ્વભાવના હોય છે, તેથી તેઓ કોઈની સાથે વધારે વાત કરતા નથી. કુંભ રાશિના લોકો મજબૂત ઈચ્છાશક્તિનામાલિક હોય છે અને તેઓ જે કરવાનું નક્કી કરે છે તે કરે છે.