બીટકોઇન, ઇથેરીયમ અને અન્ય ક્રિપ્ટોકોઇનની રોકાણકોરોને સારા નાંણા રળી આપવાને પગલે, હવે રોકાણકોરો ઉંચા રીટર્ન માટે હવે કયા નવા ક્રિપ્ટો કોઇન પર નજર દોડાવી રહ્યો છે. કેટલાક રોકાણકારો લાંબાગાળા માટે ક્રિપ્ટોમાં રોકાણ કરવા માંગે છે, આ રહી બેસ્ટ ક્રિપ્ટોકરન્સી એસેટ્સની રીવ્યુ ગાઇડ કે જે ઉંચું રીટર્ન આપાવી શકે છે.
આ રહ્યું કેટલીક અગ્રણી બેસ્ટ ક્રિપ્ટોકરન્સીનું લિસ્ટ
- VITA INU TOKEN ($VINU): વિનુ ઇકોસિસ્ટમ્સનો ગવર્નન્સટોકન છે,જે ફાસ્ટ અને ફિયરલેસ મેમે કોઇન છે.આ કરન્સીનો હેતુ મિત્રો બનાવવામાં મદદ કરવા અને ક્રિપ્ટોકરન્સીઝ અંગે શીખવાનો છે.જે તેને ક્રિપ્ટોકરન્સીમાં પ્રથમવાર રોકાણ કરનારામાં અગ્રીમ બનાવે છે. Vita Inu ($VINU) ટોકને રોકાણકારોને પોતાની બાજુ ખેંચી રહ્યું છે તેનું બીજું કારણ તેનું ઉભરતું વિનુવર્સ મેટાવર્સ છે, જે NFT, સ્ટેકિંગ, રિવોર્ડ્સ અને મર્ચેન્ડાઇઝ સાથેનું વર્ચ્યુઅલ રીયલીટી-VR વર્લ્ડ છે. હાલમાં ક્રિપ્ટો બજારની હાલત નાજુક છે, છતાં Vita Inu ($VINU) અન્ય ક્રિપ્ટોકરન્સી કરતા વધુ સારું કરી રહ્યું છે,કારણ કે Vita Inu ($VINU)ની કોઈ ફી નથી, ઝડપી ટ્રાન્ઝેકશન, અને એક એજયુકેશનલ કોમ્યુનીટી જોડાયેલી છે.જેથી હાલમાં સૌથી સારો મેમે ટોકન કહી શકીશું.સોશિયલ મીડિયામા મજબુત પકડની સાથે સાથે સોશિયલ મિડીયાના ઇન્ફલુએન્સર (@GinoAssereto) અને અબ્રાહમ અબ્રાહમ (@abrfps) અનુસરે છે.તમે વિશ્વના શ્રેષ્ઠ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Bybit, બાયબિટ પર VINU ટોકન્સ ખરીદી શકો છો,તે અન્ય ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોમાં પણ ઉપલબ્ધ છે.
- Trace Metaverse ($TRC) Token:હાલમાં સૌથી વધુ ટ્રેન્ડીંગ –પ્રચલિત ક્રિપ્ટોગેમટોકન, $TRC એ ટ્રેસ મેટાવર્સનું મૂળ ટોકન છે, Trace-ટ્રેસ એ સ્માર્ટફોન માટે AR ટેકનોલોજી સાથે જીયો લોકેશન બેઝ્ડમેટાવર્સ છે. તે વિશ્વના નકશા-મેપની વર્ચ્યુઅલ કોપી છે, જેમાં તમારો અવતાર તમારા લોકેશન- ભૌગોલિક સ્થાન અનુસાર મુવ કરે છે.. ટ્રેસએ પોકેમોન ગો રમત જેવી છે પરંતુ તેમાં કમાણીની પણ તકો છે. ટ્રેસમાં તમે, મૂલ્યવાન NFT હોય તેવા બૉક્સ શોધો, નોકરી કે કામ પર અથવા શાળામાં જાઓ અને નાંણા કમાવો, તમે તેમાં કોઈ પણ પોસ્ટ કરી શકો છો, નવા મિત્રોને મળી શકવાની સાથે તમે ચેટ પણ કરી શકો છો, તમારા અવતારને આગળ ધપાવો, તમે દરેક વખતે કમાઈ શકો છો. ટૂંકમાં, આ ગેમ એવા કોઇ દબાણ કરતી નથી. તમે તમારું જીવન જીવો, વાસ્તવિક અને ડિજિટલ વિશ્વને સમાંતરે વિકાસવી શકો છો અને વધુ કમાણી કરી શકો છો. ટ્રેસએ લોકોને સારી આદત હેબિટ્સનો ઉપયોગ કરીને તેમનો સમય પસાર કરવા, આસપાસના વાતાવરણની શોધ કરવા, રિયલ લાઇફમાં વધુ કોમ્યુનિકેશનમાં વ્યસ્ત રહેવા અને કમ્પ્યુટરની સામે આખો સમય બેસી રહેવાને બદલે તેમને આગળ વધવા માટે વધુ પ્રેરણા લાવવા માટે પ્રેરિતકરે છે. જયારે તમે રિયલ વર્લ્ડમાં મુવ કરો એટલેકે ફરો ત્યારે ટ્રેસ અવતાર મેટાવર્સમાં મેપ પર સ્થાન બદલે છે.
Trace governance token ($TRC): ટ્રેસ ગવર્નન્સ ટોકન ($TRC) પાસે માત્ર 5,000,000,000 ટોકન ઇશ્યુ છે અને તેપહેલાથી જ 3.5 મિલિયન યુએસ ડોલર કરતાં વધુ નાંણા એકત્ર કરી ચૂક્યું છે. ટ્રેસ ટૂંક સમયમાં તેના NFT લીમીટેડ વેચાણ કરશે, તમને કેટલાક બાકી રહેલા NFT ખરીદવાનું ગમશે જેથી તમે તેમના ટોકનપ્રી-સેલ પર ટોકન ખરીદવાપાત્ર બની શકો.
સતત અપડેટ રહેવા માટે તમે Discord કોમ્યુનીટી, Twitter પેજ, અથવાટ્રેસ મેટાવર્સની ટેલિગ્રામ કોમ્યુનીટીમાં જોડાઈશકોછો. ટ્રેસે વિખ્યાત ક્રિપ્ટોએક્સચેન્જ Bitmart બીટમાર્ટ અને સૌથી વધુ પ્રોમીસીંગ બ્લોકચેન Polygon– પોલીગોન સાથેની તેની ભાગીદારીની જાહેરાત પણ કરી છે જેથી એક મોટી ગેમિંગ મેટાવર્સ વર્લ્ડ બની શકે છે.
આ રિયલ-લાઇફ એપ્લિકેશન જો તમે ગેમ અને મેટાવર્સ ચાહક છો, તો ટ્રેસ મેટાવર્સ ટોકન (TRC) એ સમૃદ્ધ બનવા માટે તમારી મોટી શરત બની શકે છે. 2023 માંમોટા ધમાકો કરે તેવી પ્રબળ સંભાવના ધરાવેછે,
- AVALANCHE ($AVAX):AVAX નો ઉપયોગ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ ફી ચૂકવવા, હિમપ્રપાતને સુરક્ષિત કરવા માટે થાય છે. Avalanche networkના યુનીટ એવી અવેક્સ કરન્સીએ ટોપ ટેન માર્કેટ ધરાવનારા અને 3100 ટકા જેવું બુલીશ પરફોર્મન્સ આપનાર ક્રિપ્ટોકરન્સી છે,જે ટોપ ક્રિપ્ટો એસેટ્સ BTC, ETH, BNB, ADA, અને DOT કરતાં અગ્રેસર છે.
- Social Good Token ($SG): Social Good (SG) એ સોશિયલ ગુડ ફાઉન્ડેશન કે જેના સ્થાપક સોઇચીરો ટાકોકાની કરન્સી છે.
ભારતમાં તેમના એડવાઇઝર અને ઇન્ફ્લુએન્સર અભ્યુદોય દાસના નામથી પણ જાણીતી છે. સોશિયલ ગુડ એપ દ્વારા જેટલું વધુ ખરીદો તેટલી તમે વધુ કમાઇ શકો છો.
આ કરન્સીના 200 થી વધુ દેશોના 2 મિલિયનથી વધુ યુઝર્સ છે અને સોશિયલ ગુડ એપ્લિકેશને 1,800+ મુખ્ય શોપિંગ વેબસાઇટ્સ અને યુઝર્સ સાથે ભાગીદારી કરી છે.ગ્રાહકો આ સ્ટોર પર કેટલો ખર્ચ કરે છે તેના પ્રમાણમાં સોશિયલ ગુડ ($SG) ક્રિપ્ટોકરન્સી કમાઈ શકે છે. સોશિયલ ગુડ ફાઉન્ડેશન ઇન્ક.એ જાપાનમાં 68 પેટન્ટ રજીસ્ટર કર્યા છે, જેમાં તેમની પેટન્ટ કરાયેલી ક્રિપ્ટો બેક સિસ્ટમનો સમાવેશ થાય છે
- .Heart Of Shades ($HOS): હાર્ટઓફશેડ્સ ($HOS): વેબ3માં જોડાતા સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગની રેલીમાં દરેક મહિલા કદાચ હાર્ટઓફશેડ્સ પર બુલીશ છે. ભારતની સૌ પ્રથમ લક્ઝરી કોસ્મેટિક બ્રાન્ડ “Heart Of Shades™” Web3, Crypto અનેNFTs નાઅગ્રણી ઉપયોગ સાથે Web3 અને લક્ઝરી સાથે લાવી છે.
“Heart Of Shades™ નું પાત્ર પોતાની જાતને ઓળખવા સમાન છે. કોઈ એવી વ્યક્તિ કે જેની હાજરી આખુય વાતાવરણ બદલી નાખે છે. ભલે ગમે તે ગમે તે રંગરુપમાં હોય, તેમની પાસે જે કંઈ વિશેષતાઓ હોય, હાર્ટ ઓફ શેડ્સ એટલેકે HOS સાથે વ્યક્તિ આગળ વધે છે. તેમ ગ્લોબલ બિઝનેસ લાઇન દ્વારા જારી ભારતમાં વિકસતા સીઇઓ પૈકીના એક એવા સ્ટાર્ટ-અપના સીઇઓ અને કો-ફાઉન્ડર નિહારિકા દોલુઇએ જણાવ્યું હતું.
HOS (હાર્ટ ઓફ શેડ્સ) એવર્ષ 2023માં લોન્ચ થવાની છે. જે Charlotte શાર્લોટ ટિલબરી, બોબી બ્રાઉન અને અન્ય ઉત્પાદનો સાથે લડવા માટે એક માત્ર વેબ 3 લક્ઝરીકોસ્મેટિક્સ સ્ટાર્ટ-અપ છે. હાર્ટ ઓફ શેડ્સનું વિઝન એફોર્ડેબલ એવી ભારતીય બ્યુટી બ્રાન્ડ્સ જેમકે મામાઅર્થ, સુગર વગેરેથી અલગ છે. ચોક્કસપણે તે ભારતમાં લોન્ચ થતા ટોચના નવા ક્રિપ્ટો યાદીમાં છે.
6. Polygon ($MATIC): પોલીગોનએ ઇથેરિયમ સ્કેલિંગ માટે સૌપ્રથમ સારી રીતે સ્ટ્રકચર્ડ અને , ઉપયોગમાં સરળ પ્લેટફોર્મ છેપોલીગોન અસરકારક રીતે ઇથેરિયમને સંપૂર્ણ સુવિધાયુક્ત મલ્ટિ-ચેઇન સિસ્ટમમાં રૂપાંતરિત કરે છે. (aka Internet of Blockchains)$MATIC ટોકન અસ્તિત્વમાં રહેશે અને વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, હવે યુઝર્સ કોઈપણ ટ્રેડિંગ ફી વિના પોલીગોન ખરીદી શકે છે. ભારતનું સૌથી ઝડપથી વિકસતું ક્રિપ્ટો એક્સચેન્જ, Bybit બાયબિટ જે ત્રીજું મોટુ મોસ્ટ વિઝીટેડ એક્સચેન્જ પણ છે. વિશ્વભરમાં તાજેતરમાં તેઓએ ડિઝની, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.જો તમે લેયર 2 ના ચાહક છો, તો મેટિક તમારી સ્ટેડી બેટ બની શકે છે.
- Dogecoin ($DOGE): Dogecoin ($DOGE), ડોજે કોઇન કે જેને કેટલાક લોકો ઓરીજનલ “મેમેકોઈન” તરીકે જોવે છે. વર્ષ2021માં તેની કિંમત આસમાને પહોંચી ગઈ હતી. આ કોઇન, જે તેના અવતાર તરીકે Shiba Inuશિબાઈનુની ઇમેજનો ઉપયોગ કરે છે, તેને કેટલીક મોટીકંપનીઓ દ્વારા પેમેન્ટ-ચુકવણી માટે સ્વીકારવામાં આવે છે.
Dogecoin ડોજેકોઇન, વર્ષ 2013 માં બે સોફ્ટવેર એન્જિનિયર, બિલી માર્કસ અને જેક્સન પામર દ્વારા બનાવવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ ક્રિપ્ટોકરન્સી બજારની મોટી અટકળો પર ટિપ્પણી કરીને મજાક મજાકમાં આ કોઇન માર્કસ અને પામરે બનાવ્યો હતો.
- BITDAO ($BIT): BitDAOએ ડીસેન્ટ્રલાઇઝ્ડ ટોકનાઇઝ્ડઇકોનોમીમાંઅગ્રીમ બનવા માટે તૈયાર છે. DAO ગવર્નન્સની ફલેક્સીબીલીટી અને પારદર્શિતા BIT ટોકનધારકોને “પોતાનું સાહસ બનાવવા” માટે તૈયાર કરે છે. BITDAO ($BIT)ને બાયબિટ Bybitનો પણ સપોર્ટ છે. BitDAOએ મલ્ટીપલ સ્વતંત્રટીમોને પ્રપોઝલ્સનું સંકલન કરવા, પાર્ટનરશીપ અંગે વાટાઘાટો કરવા અને BitDAO ગવર્નન્સ મંજૂરી માટે પ્રોડકટ વિકસાવવા માટે પરવાનગી આપે છે.
BitDAO મિશનમાં સેંકડો ડેવલપર્સ અને પાર્ટનરશીપ સંયોજકો યોગદાન હોઈ શકે છે. BIT ટોકનધારકો શ્રેષ્ઠ વિચારો પસંદ કરી શકે છે. જો તમને DAO ગમેછે, તો $BIT તમારીઆદર્શ બેટ બની શકે છે.
- Hello Fans ($HF): Hello Fans– હેલો ફેન્સએ આગામી દિવસોમાં આવી રહેલી વિશ્વની પ્રથમ અને સૌથી વધુ રાહ જોવાતી ડીસેન્ટ્રલાઇઝ્ડ સોશિયલ મેટાવર્સ છે.
જેમાં ક્રિએટર્સ, ફેન્સ, ઇન્ફલુએન્સર અને અન્ય યુઝર્સ, એકઝીબીટ,ટ્રેડ કરી શકે છે. મેટાવર્સમાં કમાઇ શકે છે.
આ ડીસેન્ટ્રલાઇઝ સોશિયલ મેટાવર્સએ ઓનલાઇન વિશ્વના ઇનોવેટર્સને તેમના ક્રિએશન માટે મલ્ટીપલ એક્સેસ મળે છે અને તેઓ ડિજીટલ સ્પેસમાં તેની માલિકી ધરાવી શકે છે.
- Rocki ($ROCKI): ROCKI એ નેક્સ્ટ જનરેશન મ્યુઝિક NFT અને મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવા છે, જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની કેટલીક સૌથી મૂળભૂત સમસ્યાઓ હલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ROCKI ટોકન દ્વારા સંચાલિત,
તે પહેલું પ્લેટફોર્મ છે, જે આર્ટીસ્ટ-કલાકારોને તેમની સ્ટ્રીમ્સ માટે અને શ્રોતાઓને તેમના ભાગીદારી બદલ પુરસ્કાર આપે છે. આ એપ ભારત અને અન્ય દેશોમાં મોટેપાયે સફળ થવાની સારી એવી સંભાવના છે.
હાલમાંભારતમાંશ્રેષ્ઠક્રિપ્ટોઇન્ફલુએન્સરકોણછે?
ભારતમાં લગભગ15 થી20 મિલિયન સક્રિય ક્રિપ્ટોકરન્સી રોકાણકારો છે, સ્વભાવિક છે કે, ક્રિપ્ટો પ્લેટફોર્મમાં કેટલાક શ્રેષ્ઠ માઇન્ડ-ભેજાબાજ હોય છે. વિવિધમીડિયા પ્લેટફોર્મ્સ અને નિષ્ણાતો દ્વારા શેર કરાયેલા ભારતના શ્રેષ્ઠક્રિપ્ટો ઇન્ફલુએન્સર આ મુજબ છે: 1. અભ્યુદયદાસ 2. નિશ્ચલશેટ્ટી 3. સુમિતગુપ્તા 4. આશિષસિંઘલ 5. સંદીપનેલવાલ 6. અજીતખુરાના 7. નવલરવિકાંત 8. બાલાજીશ્રીનિવાસન. તમે ભારતીય ક્રિપ્ટોઇન્ડસ્ટ્રી વિશે બેસ્ટ ક્રિપ્ટો અંગે સલાહ મેળવવા માટે તેમના પર આધાર રાખી શકો છો અને તેઓ વિશ્વભરમાં પણ જાણિતા છે.
કયાંથી ક્રિપ્ટોકરન્સીખરીદી શકાયઅનેલે-વેચક્યાંકરવી?
હાલમાં સેંકડો ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ ઉપલબ્ધ છે. તમે વિશ્વના સૌથી સુરક્ષિત એક્સચેન્જ, Bybit.com અથવા તેની એપ પર ક્રિપ્ટો ટોકન્સ($VINU, $ETH, $MATIC, $AVAX, વગેરે) ખરીદી શકો છો. VINU ચોક્કસપણે અત્યારે ઉપલબ્ધ સૌથી પ્રાયોરીટી ટોકન્સમાંથી એક છે.
તમે નવા યુઝર્સ તરીકે અને તમારા મિત્રને રેફર કરીને 4000 ડોલર સુધી કમાણી પણ કરી શકો છો.જે તમે બીજા કેટલાક એક્સચેંજ પર ટ્રેડ કરવા માંગતા હોયતો સુરક્ષા અને સચેતતાથી કામગીરી કરવી. નવા જાણીતા Trace ($TRC), and Heart Of Shades ($HOS) કોઇન્સએ એક્સચેંજ પર ઉપલબ્ધ નથી,તેને તમે તેને ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર ખરીદી શકો છો માત્ર તમારે તેઓની કોમ્યુનીટીઝને ફોલો કરવાની રહેશે.
નોંધ..ક્રિપ્ટોકરન્સીમાં રોકાણએ અન્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ જેટલું જ જોખમી છે,તમારા દ્વારા રોકાણ અંગેનાં અંતિમ નિર્ણય લેતાં પહેલા તમારી રીતે અભ્યાસ કરવો જરૂરી છે.