અમરનાથ યાત્રા થંભી જતા વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુ ફસાયા, 3 દિવસથી ટેન્ટમાં કેદ

સુરત (Surat):હાલમાં અમરનાથની યાત્રા શરૂ થઇ ગઈ છે અને દર વર્ષે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ…