સુરતી વેપારીને મળ્યો દેશનો સૌથી મોટો ઓર્ડર, 50 લાખ તિરંગાનો ઓર્ડર મળ્યો,12.50 કરોડના રાષ્ટ્રધ્વજ માટે 500 કારીગરોની રાતદિવસ કામગીરી.

15મી ઓગસ્ટ પર્વની આ વર્ષે  સમગ્ર દેશ  ધામધૂમપૂર્વક ઉજવણી કરશે તેવું અત્યારથી જોવા મળી રહ્યું છે.…