ભાવનગરમાં વાવાજોડાએ મચાવી તબાહી ,ભારે વરસાદ બાદ પાણીમાં તણાતા પિતા-પુત્ર સાથે 20 બકરાના મોત.

વાવાઝોડાને લીધે ઘણા દિવસ થી ચિંતામાં છે,બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું છે. હવામાન વિભાગના મતે…