સુરત:ઘરની બહાર રમતા રમતા 14 વર્ષના કિશોરનું અચાનક મોત નિપજતા પરિવારજનોમાં શોક નું મોજું ફરી વળ્યું.

સુરતના વરાછા વિસ્તારમાં ઘર નજીક રમી રહેલા 14 વર્ષીય કિશોરનું એકાએક બેભાન થઈ ઢળી પડ્યા બાદ…