ઓકિનાવા દેશની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની બની, જૂનમાં અધધધ વેચ્યા સ્કૂટર!

સરકારના વાહન પોર્ટલના ડેટા અનુસાર જૂન 2022માં ઓકિનાવાના ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 6 હજાર 983 યુનિટ હતું.…