રાજકોટના ASIની સોશ્યિલ મીડિયાની પોસ્ટને કારણે થઈ બદલી: એક નેતા બદલી કરાવી આપવાની ધમકી આપતા હોવાની પોસ્ટ મૂકી હતી

હિતેન્દ્રસિંહ ઝાલાએ ચાર દિવસ પૂર્વે ફેસબુકમાં કરેલી એક પોસ્ટના કારણે રાજકોટ શહેર પોલીસમાં ભારે ચર્ચા થવા…