ભોગસર ગામના અને છત્રાવા ગામ ના અલગ અલગ વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને કોંગ્રેસની વિચારધારા લોકોને સમજાવી હતી અને લોકોને આવનારી 2022 ની ચૂંટણી ની અંદર કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી અને બંને ગામના અલગ અલગ વિસ્તારમાં અનેક સમસ્યા હતી તેનું તાત્કાલિક નિવારણ લાવ્યા હતા અને આગામી દિવસોમાં કાંઈ પણ કામ પડે તો જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ તરીકે અમે તમારી સાથે છીએ એવું વચન આપ્યું હતું ત્યારે લોકો દ્વારા સારો આવકાર મળી રહ્યો હોય અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની ખાતરી આપી.
લોકોને આવનારી 2022 ની ચૂંટણી ની અંદર કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી અને બંને ગામના અલગ અલગ વિસ્તારમાં અનેક સમસ્યા હતી તેનું તાત્કાલિક નિવારણ લાવ્યા હતા અને આગામી દિવસોમાં કાંઈ પણ કામ પડે તો જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ તરીકે અમે તમારી સાથે છીએ એવું વચન આપ્યું હતું આ તકે ભોગસર ગામના કોંગ્રેસ આગેવાન વિજયભાઈ ચાવડા,છત્રાવા ગામના કોંગ્રેસ આગેવાન મેરુભાઈ ભીમાભાઇ ખૂટી,કોંગ્રેસ આગેવાન નવઘણ રામભાઈ મોરી,રાજ ઓડેદરા, પાદરડી ગામના કોંગ્રેસ આગેવાન વિરમભાઇ ઓડેદરા,ઉષાબેન નાથાભાઈ ઓડેદરા અને જીલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા જોડાયા હતા