દેવગઢ બારિયા ખાતે મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો:મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૨

દેવગઢ બારિયા ખાતે મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો:મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૨

ખાસ ઝુંબેશના દિવસો* :-
૧. તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)*
૨. તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)*
૩. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)*
૪. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)*
જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય
નામમાં સુધારો કરાવવો હોય.
તે લોકો ને જાણ કરવી..
 જરૂરી પુરાવા*
1. આધાર કાર્ડ. ઝેરોક્ષ
2. શાળા ની L.C. ઝેરોક્ષ
3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
4. પાસપોર્ટ ફોટો
 *ઉપરોક પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું તેવું જણાવવામાં આવ્યું હતુંદેવગઢ બારિયા ખાતે મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો:મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૨
દેવગઢ બારિયા ખાતે મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયોનવા મતદારો માટે નામ નોંધણી પણ કરવામાં આવશેમતદારમાં સુધારા કરવામાં માટે આ કાર્યક્રમનું આયોજન કરાયુંસમગ્ર કાર્યકમનું સંચાલન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યુંદેવગઢ બારિયા ખાતે મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો:મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૨ઉપરોક પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું તેવું જણાવવામાં આવ્યું હતુંનવા મતદારો માટે નામ નોંધણી પણ કરવામાં આવશેસમગ્ર કાર્યકમનું સંચાલન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યું