શનિવારે અને રવિવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ખેડૂતો માટે આફત બન્યો કમોસમી વરસાદ આ જિલ્લામાં આપ્યું રેડ એલેટ તાંબાના પત્ર લખી લેજો આ આગાહી

હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીનાં આસપાસનાં વિસ્તારોમાં 8મે થી 12 મે દરમિયાન મધ્યમ વર્ષા જોવા મળી શકે છે. તો સીમાવર્તી વિસ્તારોમાં 8થી 11 મે દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આ સિવાય 10 મેનાં અંદમાન-નિકોબાર દ્વીપસમૂહોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.

IMDએ કહ્યું કે 8 મેની આસપાસ બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાન સર્જાય તેવી શક્યતા છે. 7 તારીખની દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અંદમાન-નિકોબાર તેમજ અંદમાન સાગરની આસપાસનાં વિસ્તારોમાં હવાની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકથી લઈને 60 કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચક્રવાતી તોફાનનું નામ મોચા છે.

બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે અંગે વાત કરતા વિજીનલાલ જણાવે છે કે, તે સિસ્ટમ બનવાની સંભાવના 7-8 તારીખની આસપાસ છે. હાલ તેની ગુજરાતના હવામાન પર કોઈ અસરની સંભાવના નથી. જોકે, તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી માટે આપણા ત્યાં વરસાદ પૂર્ણ થઈ રહ્યો છે.

આગાહીમાં, IMD એ કહ્યું હતું કે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં 8 મે સુધી આગામી થોડા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

મહત્વનું છે કે ગુજરાત પરથી ખતરો ટળી રહ્યો છે પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ટૂંકા ગાળામાં વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તે ટ્રેક કરી શકાશે. આ વાવાઝોડાની અસર ક્યાં થશે તે અંગેની હજુ સંભાવનાઓ વ્યક્ત કરાઈ નથી, કારણ કે ડિપ્રેશન કે લો-પ્રેશર ક્રિએટ થયા પછી જ તેની ગતિ સહિતની સચોટ માહિતી મેળવી શકાય છે.

નોંધનીય છે કે અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે રાજ્યની પાંચ દિવસની આગાહી કરી હતી જેમાં પાછળના ત્રણ દિવસનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. એટલે કે આજે સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે તે આવતી કાલથી બધે તાપમાન વધવાનું ચાલુ થશે. કાલથી કાળઝાળ ગરમી પાડવાની આગાહી પણ કરવામાં આવી છે.

ચોમાસાની ઋતુમાં વરસાદનો આનંદ માણવો તો સૌ કોઈ લોકોને ગમે છે.પરંતુ ચોમાસાની આ સિઝનમાં ઘણી વખત કુદરતી આફતને કારણે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એમાં પણ જો આકાશી આફત વીજળીની વાત કરીએ તો સૌ કોઈ લોકોને ચોમાસાની ઋતુમાં વીજળી ત્રાટકવાનો ભય રહેતો હોય છે. ચોમાસાના ગાજવીજના વાતાવરણમાં

મોટાભાગના લોકોને મુસાફરી કરવામાં મુશ્કેલીઓ સર્જાય છે. વિવિધ કુદરતી આફતોને કારણે માસુમ લોકો પોતાનો જીવ ગુમાવે છે તેવી જ રીતે કુદરતી આફતોમાંની એક વીજળીને કારણે પણ અવારનવાર લોકો પોતાનો જીવ ગુમાવે છે.મિત્રો સોશિયલ મળ્યા પણ આભાર નવા નવા ઘણા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા પછી આપણે અચંબીત થઈ જતા હોઈએ છીએ

એવી જ રીતે આજે સોશિયલ મીડિયા પર એક વીજળી ત્રાટકવાનો વિડિયો વાયરલ થયો છે. જાણકારી અનુસાર તે સાઉદી અરેબિયન હોય તેવું સામે આવ્યું છે. મક્કા સ્થિત ઐતિહાસિક અને સુંદર ક્લોક ટાવર પર વીજળી પડવાનો સોશિયલ મીડિયા પર ભીડિયો વાયરલ થયો છે જેમાં તમે જોઈ શકો છો કે, આકાશમાંથી વીજળી પડી રહી છે. જે ક્લોક ટાવર પર પડતી જોવા

મળી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો ક્લોક ટાવર પર વીજળી પડ્યાનો સામે આવ્યો છે.જેમાં તમને વીજળી ક્લોક ટાવર પર પડી રહી છે તે ખૂબ ડરામણી જોવામાં લાગી રહી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલ આ વિડીયો ખૂબ જ ચર્ચા નો વિષય બન્યો છે. વાયરલ થયેલ આ વિડીયો મૂલમાહ માં નામના ટ્વીટર યુઝરે શેર કર્યો છે. જાણકારી અનુસાર

અમેરિકામાં હાઇવે પર ટ્રક ડ્રાઇવર મુસાફરી કરી રહ્યો હોવાથી આ પહેલી ઘટના હતી ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડી આ ઘટના ત્યારે બની જ્યારે આ વ્યક્તિ તેની ટ્રક લઈને હાઇવે પર ક્યાંક જઈ રહ્યો હતો પરંતુ ખાસ વાત તો એ હતી કે તે વ્યક્તિને કંઈ થયું ન હતું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાણકારી અનુસાર આ વીડિયોને

અંદાજિત 13 લાખ લોકોએ જોયો છે જેમાં ઘણા બધા લોકો આ વિડીયો પ્રત્યે ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે .અને ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતી વખતે લખ્યું હતું કે,”ખરેખર ખૂબ ડરામણો” તે જ સમયે અન્ય યુઝરે લખ્યું, “ભગવાન કૃપા કરીને દરેકની સુરક્ષા કરો.