સુરતમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે અનેક વખત કર્યું શારીરિક સુખ માણ્યું અચાનક ભત્રીજો આવી જતા, માસાએ ભત્રીજાને આપ્યું ધ્રુજાવી દે તેવું જોવો વીડિયો

સુરત માં સતત મહિલા અત્યાચારોની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તાર માં એક સગીરાને પાડોશમાં જ રહેતા યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધી લગ્ન કરવાની ના કઈ તેને તારી છોડી દીધી હતી. જેને લઇને આ સગીરાએ યુવક વિરૂદ્ધ સુરતના લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે પ્રેમ પ્રકરણમાં સગીરાનુ શારીરિક શોષણ કરનાર યુવકની ધરપકડ હતી.

સુરતમાં સતત મહિલા અત્યાચારોની ફરિયાદમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની બાળકીઓ સાથે સાથે સગીરાઓ અને યુવતીઓને લગ્નની લાલચ આપે તેના શારીરિક શોષણની ફરિયાદો સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને મોઈન સોકત પીંજારી નામના યુવકે સાથે આંખ મળી ગઈ હતી. જેને લઈને આ બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા.

જોકે યુવક સગીરાને પ્રેમાળમાં ફસાવી લગ્નની લાલચ આપી આ સંગીરા સાથે એકવાર નહીં પણ બે કરતાં વધુ વાર શારીરિક સંબંધ બાંધે તેનું શારીરિક શોષણ કર્યું હતું. જોકે ત્યાર બાદ સગીરાએ મોઇનને લગ્ન કરવાનું કહેતા તેણે ના પાડી દીધી હતી. જેથી સગીરાએ મોઈન દ્વારા તેની સાથે આચર્યા બાદ તેનું શારીરિક શોષણ થયા હોવાનું લાગતા તેને યુવક સાથે થયેલા દગા બાબતે પોતાના પરિવારને જાણકારી આપી હતી. જેને લઇને પરિવારે આ મામલે સગીરાનો સાથ આપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જોકે સગીરાની ફરિયાદના આધારે સુરતની લિંબાયત પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સગીરા સાથે આચરના યુવકની ધરપકડ કરી દીધી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલો યુવક માનસિક રીતે વિકૃત હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જો કે આ યુવકે અન્ય કોઈ સગીરા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઇચ્છાપોર GIDCની અભિષેક ઇસ્માતમાં કોન્ટ્રાક્ટ પૂરો થયાના છેલ્લાં દિવસે સિક્યોરીટી મેનેજરનું અપહરણ કરી જવાયું હતું. ૬૨ હજારની ખંડણી માંગતાં અપહરણકારો પૈકી પાંચને પોલીસે પાંડેસરા તેરેનામ સર્કલ પાસે છટકું ગોઠવી ઝડપી લઇ અપહૃતને મુક્ત કરાવ્યો હતો.

ઉત્તર પ્રદેશનો વતની અને હાલ ઇચ્છાપોરની ક્રિષ્ણા નગરમાં રહેતો રામઅવધ સોહન યાદવ (ઉ.વ. 29) ભાટપોર જી.આઇ.ડી.સી.માં આવેલી અભિષેક ઇસ્પાતમાં સિક્યોરિટી મેનેજર તરીકે નોકરી કરતો હતો, તે જે ગૌરવશાળી સિક્યોરીટી કંપનીમાં નોકરી કરતો હતો. તેનો કોન્ટ્રાક્ટ ગુરુવારે પૂરો થતો હોઇ તે પૂરો કરી મિત્ર અવનીશ રાય સાથે રાત્રે આઠ વાગ્યે કંપનીની બહાર નીકળ્યો હતો. તે વખતે બહાર ઉભેલી એક ફોર વ્હીલ કાર અને બાઇક લઇને આવેલાં છ શખ્સો અપહરણ કરીને પાંડેસરા સ્થિત સૌરભ ગેરેજમાં લઇ ગયા હતા.

હિસાબ બાકી હોવાનું જણાવી ખંડણી માગીએક અપહરણકાર ધનજંય રામકિશન પાસવાન કંપનીમાં જ નોકરી કરતો હતો જ્યારે બીજો નોકરી ઉપરથી કાઢી નંખાયેલાં કર્મચારીનો ભાઇ હતો. આ બંનેએ હિસાબ બાકી હોવાનું જણાવી રામઅવધના માલિક મનીષ રાય અને તેના મિત્ર અવનીશ રાયને ફોન કરી 62 હજાર રૂપિયાની ખંડણી ચૂકવવામાં આવે તો જ મુક્ત કરવાનું કહી પાંડેસરા તેરેનામ સર્કલ પાસે બોલાવતાં મિત્ર રૂપિયાની સાથે ઇચ્છાપોર પોલીસને લઇને પહોંચ્યો હતો. પોલીસે અહીં છટકું ગોઠવી પાંચ અપહરણકારોને દબોચી લઇ અપહૃત મેનેજરને મુક્ત કરાવ્યો હતો.