પત્ની છ મહિનાથી રીસામણે હોવાથી યુવકે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી કેનાલમાં પડતું મુક્યું,રીલ્સના શબ્દ છે,’કાલે હું નહીં રહું મારી યાદો હશે.

રાજ્યભરમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ વધુ એક યુવાનનો આપઘાતનો બનાવ સામે આવ્યો…