બાપ રે !!!!એસટી બસના ભાડામાં વધારો કર્યો પણ સરકારી કાર્યક્રમો માટે ST બસો વાપરીને સરકારે એસટી નિગમને 53.81 કરોડ હજી સુધી ચૂકવ્યા નથી …

ગુજરાતમાં એસટી બસના ભાડામાં આજથી 20થી 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે મોંઘવારીનો માર…