આદિવાસી પરંપરાથી અજાણ કૃષિમંત્રી રાઘવજી પટેલ દેશી દારૂ ધરતીને ધરાવવાને બદલે ચરણામૃત સમજી દારૂનો ઘૂંટડો પી ગયા ,

ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ હાજર…