કોટાના કોચિંગમાં 4 કલાકમાં 2 વિદ્યાર્થીનો આપઘાત ..NEETની પરીક્ષામાં 700માંથી માત્ર 250 માર્ક્સ આવતા ૧૮ વર્ષના વિધાર્થીએ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું ..

જાન્યુઆરીથી 10 ઓગસ્ટ સુધીમાં કોટામાં આત્મહત્યાના 20 કેસ નોંધાયા છે. તેમાંથી 13 વિદ્યાર્થી બે-ત્રણ મહિનાથી એક…