તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 6 વર્ષ બાદ દયાબેન ની વાપસી :શોના મેકર્સે હાલમાં જ લેટેસ્ટ એપિસોડ દરમિયાન આપ્યા ગુડન્યૂઝ.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો પાછલા 15 વર્ષોથી દર્શકોને ખૂબ જ એન્ટરટેઇન કરી રહ્યો છે.…