બોટાદમાં ભૂવાથી કંટાળી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ,યુવકનાં લગ્ન થતા ન હતા,તો તાંત્રિક વિધિના નામે રૂ. 10 લાખ પડાવ્યા.

આપણો દેશ શિક્ષિત હોવાની સાથે સાથે અંધ શ્રદ્ધામાં પણ ખુબ માને છે,અવાર નવાર અંધશ્રદ્ધાને લઈને કિસ્સા…