6 મહિનામાં 87 હજાર ભારતીયોએ નાગરિકતા છોડી વિદેશી બન્યા ,મોટાભાગના લોકો અમેરિકા અને પછી ઓસ્ટ્રેલિયા ગયા છે .

લોકસભા સાંસદ પી ચિદમ્બરમે વિદેશ મંત્રીને પૂછ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા ભારતીયોએ નાગરિકતા છોડી…