સુરતમાં મોબાઈલમાં ગેમ રમી રહેલો છોકરો 9 માં માળેથી પટકાતા મોત ને ભેટ્યો :જોકે, આ આપઘાત છે કે અકસ્માત તેનું રહસ્ય હજી અકબંધ છે.

સુરત (Surat): સુરતમાંથી વધુ  એક રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં સિટીલાઇટના ક્રિસ એસ્ક્લેવમાં…