ગુજરાતના પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન,બાળપણમાં જ ગુમાવી હતી આંખો,સંગીતની દુનિયામાં શોક છવાયો.

આજે  પ્રખ્યાત ભજનિક લક્ષ્મણ બારોટનું નિધન થતા સંગીતની દુનિયામાં શોક છવાયો છે,તેમનું નિધન  આજે સવારે જામનગર…