સ્ટુડન્ટ વિઝા પર UK ગયેલા પતિએ પત્ની સાથે સંબંધો કાપી નાખ્યા,ભાભીની એકલતાનો લાભ લઈ દિયર અઘટિત માગ કરતો, જાણ હોવા છતાં સાસુ-સસરા તમાશો જોતાં રહેતાં.

ગાંધીનગર(Gandhinagar):આજ કાલ ગુજરાતીઓને ખુબ જ વિદેશ જવાનો મોહ થયો છે,આજે ગાંધીનગરથી સામે આવેલો કિસ્સો થોડો વિપરીત…