સ્લેબ ભરતી વખતે જ અચાનક સ્લેબ ધરાશાયી થયો ,,, આખી રાત ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કરતાં આખરે સવારે સુપરવાઈઝરનો મૃતદેહ મળ્યો….

અમદાવાદ (Amdavad):અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા પનાચે નામની રહેણાક બાંધકામ…