હીરા ઉદ્યોગમાં મંદીને કારણે પિસાઇ રહ્યો છે મધ્યમ વર્ગ, પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી

ભાવનગર (Bhavnagar):ભાવનગર જિલ્લામાં પાલિતાણા,ગારિયાધાર,સિહોર સહિતના પંથકમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે સતાવી રહ્યો છે મધ્યમ વર્ગના લોકોને…