મોટી રાહત/ બ્લડ પ્રેશર, ડાયાબિટીશ સહિતની આટલી દવાઓના ભાવ સરકારે કર્યા ફિક્સ, વધારે કિંમત લઈ શકાશે નહીં

સરકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ડાયાબિટીસ, માથાનો દુખાવો, હાઈપરટેન્શન જેવા રોગોમાં વપરાતી 84…