સુરતના વરાછામાં અડધા કરોડના હીરાની ચોરીના ત્રણ આરોપી પકડાયા

હાલ ચોરી અને લૂંટ-ફાટની ઘટનાઓ સતત વધી રહી છે.ગુનેગારો ખુલ્લેઆમ ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે હીરાનગરી એટલે સુરતમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો છે. શહેરના વરાછા રોડ પર આવેલી મોહનનગર સોસાયટીમાં આવેલા સંત આશિષ ડાયમંડ ફેક્ટરીમાં લાખોના હીરા ચોરીની ઘટના બની છે. વહેલી સવારે એક ઇસમ મોઢે રૂમાલ બાંધી ફેક્ટરીમાં ઘૂસ્યો હતો અને અન્ય કારીગરોની નજર ચૂકવી બોઇલ કરવા મૂકેલા 150 કેરેટના 50 લાખના હીરા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જો કે, આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

જેમાં સવારે કારખાનેદાર પહોંચતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બોઇલ કરવા મૂકેલા હીરાની ચોરીની ઘટનામાં આરોપી દ્વારા અગાવ રેકી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો. વહેલી સવારે એક ઇસમ મોઢે રૂમાલ બાંધી ફેક્ટરીમાં ઘૂસ્યો હતો અને અન્ય કારીગરોની નજર ચૂકવી બોઇલ કરવા મૂકેલા 150 કેરેટના 50 લાખના હીરા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જો કે, આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પી દ્વારા અગાવ રેકી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો. સુરતના જેમાં સવારે કારખાનેદાર પહોંચતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બોઇલ કરવા મૂકેલા હીરાની ચોરીની ઘટનામાં આરો કાપોદ્રા વિસ્તારમાં આવેલ મોહનનગર વિભાગ 2માં આવેલા આશીષ ડાયમંડ નામના કારખાનામાંથી શુકવારે વહેલી સવારે ચોરી થઇ હતી.

અજાણ્યા વ્યક્તિ કારખાનામાં પાછળના ભાગેથી અંદર પ્રવેશ કરી એસિડમાં બોઇલ કરવા રાખેલા કુલ 48 લાખથી વધુના હીરાના જથ્થાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઈ ગયા હતા. જેમાં જોવા મળ્યુ કે આરોપી બિંદાસ્ત પણે હીરા ભરેલા ડબ્બો લઈને ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મળતા લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

કારખાનામાં છેલ્લા ચાર વર્ષથી હીરા સાઇનીંગ મારવાનું કામ કરે છે. જેથી તેને કારખાનાની બધી ગતી વિધી ખબર હોય તેણે તેના હીરાના કારખાનામાં ચોરી કરવા માટે આરોપી સુનિલ દિપક અચ્છેલાલ માલી ટ્રીપ આપેલ હતી અને હીરા તૈયાર કરવા માટે કયા રૂમમાં મુકે છે તે બધુ તેણે સહ આરોપી દિપક માલીને બે દિવસ પહેલા બતાવી દિધેલ હટુ બાદમાં આ ત્રણેય આરોપીઓ બરોડા પ્રિસ્ટેજ પાસે ભેગા થઇ ચોરી કરવાનુ નક્કી કરીને ચોરીને અંજામ આપ્યો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 50 લાખની કિંમતના હીરાની ચોરી થતા કારખાનેદાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે અને ચોરને પકડી પાડવા માટે જુદી-જુદી ટીમ બનાવી કવાયત હાથ ધરી છે.