રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેણા કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા વધુ નોંધાયો છે.
રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. 86 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યરે રાજ્યના 31 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. અત્યાર સુધી દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના 55 ડેમમાં 90 ટકાથી વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. ગુજરાતના 6 ડેમમાં 80 ટકાથી 90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 17 ડેમમાં 70થી 80 ટકા પાણી આવ્યું છે. પરંતુ હજુ ગુજરાતના 128 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં 74.19 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.29 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.81 ટકા, કચ્છના 20 ડેમમાં 70.39 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.29 ટકા એમ રાજ્યના 207 ડેમમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી ગઈ છે.
રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ડેમ છલોછલ થયા હોય તેમાં સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી, ત્યાંના 15 ડેમોમાં 24.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે
ત્યારે તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર ધીમે ધીમે ઘટ્યું છે. પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદના ત્રીજા રાઉન્ડ ને લઈને બસ મોટી આગાહી કરી દેવામાં આવી છે તેમજ વરસાદના અંગે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અને આગાહી એવા અંબાલાલ એ વરસાદની ખૂબ જ મોટી આગાહી કરી દીધી છે. વાત કરવામાં આવે તો, બે તારીખથી લઈને 4 ઓગસ્ટ દરમિયાન વરસાદની વિધિવત રીતે ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી થશે
આશ્લેષા નક્ષત્ર બેસ્થાની સાથે જ વરસાદનું જોર ધીમે ધીમે વધવા લાગશે તેમ જ આવનારી 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની ખૂબ જ મોટી આગાહી કરતા લોકોની અંદર એક ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. 10 થી 15 દિવસ પહેલા વરસાદની ભારે મેઘમહેર ગુજરાત રાજ્યની અંદર જોવા મળી હતી. પરંતુ છેલ્લા બે થી ત્રણ દિવસમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગ્યું છે
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણપણે ઉઘાડી નીકળવાની તૈયારી કરી છે. તેમજ વરસાદનો ત્રીજો રાઉન્ડ આવનારી ચોથી તારીખથી શરૂ થઈ જશે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોથી ઓગસ્ટ થી 10 મી ઓગસ્ટ સુધીમાં ખૂબ જ ભારે વરસાદ પડશે તેમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે
સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનાની અંદર ભારે વરસાદ પડ્યો છે જેના કારણે 65 ટકા ઉપર સિઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે તેમજ રાજ્યના અનેક જળાશયો તેમજ નદી અને કુવાની અંદર પણ ઘણી જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે તેમજ વરસાદના બીજા રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થયો છે અને જુલાઈ મહિનાની અંદર પણ વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા જેટલો વરસાદ વધારે નોંધાયો છે.
વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી પણ ખૂબ જ મોટી મહત્વપૂર્ણ આગાહી કરી શકે બીજી ઓગસ્ટ થી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગશે. ગુજરાતના 55 ડેમોમાંથી ૯૦ ટકાથી પણ વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે અને ગુજરાતના છ જેટલા ડેમની અંદર 80% થી લઈને 90% સુધીનું પાણી ભરાઈ ગયા છે. જ્યારે 17 ડેમો ની અંદર 70% થી લઈને ૮૦ ટકા સુધી પાણી આવી ગયું છે.
ગુજરાતની અંદર 128 ડેમ એવા છે કે જ્યાં 70% થી પણ ઓછું પાણી છે અને નર્મદા ડેમની સપાટીની વાત કરવામાં આવે તો 130.86 મીટર એ પહોંચી ચૂકી છે. જ્યારે સરદાર સરોવર ડેમની અંદર 74.19% તેમજ મધ્ય ગુજરાતના 17 ડેમો ની અંદર 44.29% જેટલી સપાટી નોંધાઈ ચૂકી છે. કચ્છની અંદર આવેલા 20 ડેમની અંદર 70.29 ટકા જ્યારે સૌરાષ્ટ્રની અંદર આવેલા 141 ડેમની અંદર 55.29% જેટલા, રાજ્યની અંદર 260 ડેમની અંદર 64.83 ટકાનો પાણીનો સંગ્રહ થઈ ગયો છે
સમગ્ર ગુજરાત રાજ્યના 206 ડેમની વાત કરવામાં આવે તો 34 થઈ ચૂક્યા છે અને સો ટકા ડેમ છલ્લો ચલ થયા છે તેમજ સૌરાષ્ટ્રના 13 તેમજ કચ્છના 13 અને દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતના એક ડેમ નો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ઘણા બધા ડેમની અંદર હજુ પણ પાણીની આવ ક અટકી નથી તેમ જ 15 ડેમો ની અંદર 24.38% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે.