આજ કાલ રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ આવી રહ્યા છે,હાલ વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે,આ મોત અકસ્માતથી થયું હોવાનું સામે આવી રહ્યું છે, આ યુવક બાઈક લઈને ઘરેથી જતો હતો,ત્યારે જ અજાણ્યા વાહને તેની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું.
આ અકસ્માતની ઘટના બિહારના ગોપાલગંજમાંથી સામે આવી રહી છે.અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ સૌરભ રાજ તરીકે થાય છે. સૌરભ બાઈ કલાઈને ગોપાલગંજ તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા વાહને તેની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
યુવકને સારવાર માટે સૌપ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં યુવકને સારવાર આપીને તેને વધુ સારવાર માટે ગોપાલગંજની સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો સારવારથી સારું ન થતા યુવકનું મોત નીપજ્યું હોવાની માહિતી મહી હતી .,ઘટના સ્થળે તરત જ પોલીસ આવી ગઈ હતી.
મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો,પરિવારમાં મૃત્યુ પામેલો યુવક મોટો હતો,યુવકના મોતના સમાચારથી પરિવાર ઊંડા આઘાતમાં સારી પડ્યો હતો.