ઝાપટીયા હનુમાન મંદિર ખાતે નારી વંદન મહોત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે પશુ પાલન માર્ગદર્શન શિક્ષણ શિબિર યોજાઈ

ઝાપટીયા હનુમાન મંદિર ખાતે નારી વંદન મહોત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે પશુ પાલન માર્ગદર્શન શિક્ષણ શિબિર યોજાઈ

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકા ના ઝાપટીયા ગામે હનુમાન મંદિર ખાતે નારી વંદન મહોત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે પશુપાલન માર્ગદર્શન શિક્ષણ શિબિર દેવગઢબારિયા પશુ દવાખાના દ્રારા યોજવામાં આવીઓ દેવગઢબારિયા પશુ પાલન ખાતા દ્વારા નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત તથા મહિલા સરપંચ તરીકે ચૂંટાઈ નેતૃત્વ કરનાર મહિલાઓનુ તાલુકા વહિવટીતંત્ર દ્ધારા સન્માન પત્ર આપવામાં આવ્યું હતું તથા icds ખેતીવાડી આત્મા પ્રોજેક્ટ વિભાગના અધિકારી હાજર રહીને માર્ગદર્શન આપ્યું મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું અને પશુ પાલન ખાતા દ્વારા પશુઓને વિવિધ પ્રકારના રોગોની માહિતી અને રસિકરણ વિશે માહિતી આપીનારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત તથા મહિલા સરપંચ  તરીકે ચૂંટાઈ નેતૃત્વ કરનાર મહિલાઓનુ તાલુકા વહિવટીતંત્ર દ્ધારા સન્માન પત્ર આપવામાં આવ્યું હતું તથા icds ખેતીવાડી આત્મા પ્રોજેક્ટ વિભાગના અધિકારી હાજર રહીને માર્ગદર્શન આપ્યું   મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું અને પશુ પાલન ખાતા દ્વારા પશુઓને વિવિધ પ્રકારના રોગોની માહિતી અને રસિકરણ વિશે માહિતી આપી