માં મોગલ ની માનતા ક્યારેય અધૂરી રહેતી નથી,ઘરમાં દાદા બિમાર પડતા પરિવારે માં મોગલ ની માનતા રાખી અને થયો ચમત્કાર..

માં મોગલના પરચા ખુબ જ અપરંપાર છે,  માં મોગલ ના ધામ માં કોઈપણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે ગયું નથી. માં મોગલ નું નામ લેવાથી જ દરેક લોકોના દુઃખો દૂર થઈ જતા હોય છે. માં મોગલ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.માં મોગલના પરચા છે અપરંપાર જે વ્યક્તિની પણ માં મોગલ સાથે આસ્થા બંધાઈ જાય છે. તે વ્યક્તિને જીવનમાં કયારેય દુઃખ નથી આવતું.

માં મોગલ તેમના દરવાજે આવતા દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ જ પ્રકારનો ભેદભાવ કરવામાં નથી આવતો.

હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે. એક દાદાના હૃદયમાં ખૂબ જ તકલીફ હતી તેથી તેમણે ગુજરાતમાં ઘણી જગ્યાએ સારવાર કરાવી તે દરમિયાન ડોક્ટરોએ કહ્યું કે તમારી ત્રણ નસો બ્લોક છે.,એટલે ચાર લાખ રૂપિયામાં દાદા નું ઓપરેશન કરાવવામાં આવ્યું પણ તેમને ઓપરેશનનો કોઈ ફરક જ ના પડ્યો.

આ પરિવારે અંતે માં મોગલ પર  ખુબ જ વિશ્વાસ રાખ્યો.,અને માં મોગલ ની માનતા રાખી , માં મોગલ ની માનતાથી  દાદાને સારું થઈ ગયું. તેથી તેઓ તરત જ મંદિરે તેમની માનતા પૂરી કરવા માટે આવ્યા. કહેવાય છે કે માં મોગલ પર આશા અને શ્રદ્ધા રાખો તે માં મોગલ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

તેથી પરિવારે માનતા રાખી હતી કે તરત જ એ દાદાને સારું થઈ ગયું. તેથી એ તે પરિવાર દાદા સાથે લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા. માં મોગલના આશીર્વાદ લીધા અને મણીધર બાપુ ના પણ આશીર્વાદ લીધા. ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ પર તમે જે વિશ્વાસ રાખ્યો તેના કારણે જ તમારું માનતા પૂરી થઈ ગઈ છે.