ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે ચંદ્ર પર પ્લોટ લીધો…જુઓ શું ભાવ છે ચંદ્ર પર જમીનનો?

ચંદ્રયાન ચંદ્ર પર પહોચ્યા પછી લોકો ચંદ્ર પર જમીન લઇ રહ્યા છે,હાલ ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે ચંદ્ર પર પ્લોટ લીધો હોવાની ચર્ચા થઇ રહી છે,સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર માયાભાઈ આહીરની જ ચર્ચાઓ ચાલી રહી છે. માયાભાઈ આહીર પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને પોતાના ચાહકોને આ વાતની માહિતી આપી હતી.

ફેસબુકમાં આ વાત શેર કરતા કહ્યું હતું કે ,“આપ સૌની શુભકામનાઓ થી ચાંદ પર પ્લોટ લીધો એનો આનંદ છે”. ત્યાર પછી તો માયાભાઈ આહીરના ચાહકોએ તેમને ખૂબ જ બધી શુભકામનાઓ આપી હતી.

મળતી માહિતી મુજબ માયાભાઈ આહીર લુના સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા ચંદ્ર પર પોતાના પ્લોટનું રજીસ્ટ્રેશન કરાવેલું છે,