ગુજરાતમાં આ જગ્યાએ મજુરોને ખોદકામ કરતા મળ્યો બ્રિટિશકાળનો કરોડોનો ખજાનો,, પણ પોલીસે લૂંટી લીધો

ગુજરાત (Gujrat ): અત્યારે પોલીસ  કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં બની જ રહે છે .એવામાં એક નવો જ બનાવ સામે આવ્યો છે .ગુજરાતમાં એક બાંધકામ સ્થળ પર ખોદકામ દરમિયાન આદિવાસીઓને આ સોનાના સિક્કા મળ્યા હતા.  240 સિક્કામાંથી બે મજૂરો પાસે માત્ર એક સિક્કો બચ્યો હતો.