ગુજરાતમાં સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ…

જો  મિત્રો  તમે પણ સોનુ કે ચાંદીના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે. કારણ કે હંમેશા સોના ચાંદીની ખરીદી કરતી વખતે આપણે સૌથી પહેલા તેના ભાવ જાણવા જરૂરી છે.

એટલે આપણે બજેટમાં દાગીના ખરીદી શકીએ. તો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તેના વિશે વિસ્તૃતમાં વર્ણન કરીશું.22 કેરેટ સોનાની દોસ્તો વાત કરવામાં આવે તો આજે રવિવાર હોવાથી એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી.અને સોનુ 58,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટી પર છે.

જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં પણ રવિવાર હોવાના કારણે વધારો કે ઘટાડો થયો નથી પરંતુ સોનું 64,140 ની હાઈ સપાટીએ પહોંચી ગયું છે. દોસ્તો જો તમે અત્યારે સોનુ ખરીદી લેશો તો ભવિષ્યમાં તમને સારો એવો ટેકો મળી શકે છે.

ચાંદીના ભાવ પર હવે નજર કરવામાં આવે તો ચાંદી આજ રોજ સુરત શહેરમાં 1400 રૂપિયાના ઘટાડા સાથે 73,600 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. જોકે ચાંદીના ભાવમાં સતત ત્રણ દિવસથી વધારો થઈ રહ્યો હતો અને તે ત્રણ દિવસનો ટોટલ વધારો 1100 રૂપિયા હતો.