ઉના દ્રોણેશ્વર મંદિરે શ્રાવણમાસમાં વિના મુલ્યે ભોજન-ફરાળની વ્યવસ્થા . .

ઉના દ્રોણેશ્વર મંદિરે શ્રાવણમાસમાં વિના મુલ્યે ભોજન-ફરાળની વ્યવસ્થા

જલારામ મીત્ર મંડળ દ્વારા ચાર વર્ષથી મહાપ્રસાદનુ આયોજન
ઉના શહેરમાં છેલ્લા ૧૦ વરસથી દરરોજ સાંજે જરૂરીયાત મંદ લોકોને ભોજન કરાવતા તથા વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પ તથા મોતીયાના વિના
દર વર્ષે ત્રણ મહિના શરૂ થાય છે ત્યારથી અન્નક્ષેત્ર શરૂ થાય છે જેને કારણે હજારો ભક્તો અહીં આવે છે અને લાભ લે છે
ઓપરેશન કરાવતું ઉનાનું શ્રી જ વરસે ઉતથી ૨૦ કિ.મી. પ્રાચીન પોરાણીક દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.
૩૦ દિવસ એક ટાઈમ શરૂ રહે છે. જય જલારામ મિત્રમંડળ દ્વારાસતતતો દર્શને આવતા યાત્રાળુઓને લાભ લેવા વિનંતી રકી છે.
ખોડિયાર જન્માષ્ટમીટુર
જ્યાં છેલ્લા પાંચ હજાર વરસથી શીવલીંગ ઉપર ગંગાજીની અવિરત જલધારાથી અભિષેક થઇ રહ્યો છે. તે મંદિરના સાનિધ્યમાં દાતાઓના સહકારથી શ્રાવણ માસના પ્રથમ કપલ ફેમીલી રૂમ એ.સી. હોટલ, દિવસથી દર્શને આવતા યાત્રાળુઓને દિ-૭ રેગીલ્ડ રાજેસ્થાન સ્થળ બપો૨ે ૧૧ થી ૧:૩૦ સુધી વિનામુલ્યે ભરપેટ ભોજન મહાપ્રસાદ તથા ફરાળની સેવા કરી રહ્યા છે. દરરોજ સેંકડો ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ ધન્ય બની રહ્યા છે.