ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દેવગઢ બારીયા વિધાનસભાની આજરોજ બેઠક યોજવામાં આવી હતી

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દેવગઢ બારીયા વિધાનસભાની આજરોજ બેઠક યોજવામાં આવી હતી

 મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજરોજ એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું દેવગઢબારિયા વિધાનસભામાં આવેલ યુવા મોરચા દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું યુવા મોરચા ની મીટીંગ ધાનપુર ખાતે યોજાઇ હતી દેવગઢ બારીયા વિધાનસભાના યુવા નેતા કિરણભાઈ ખાબડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે તેને કઈ રીતે યુવા મોરચાઓ દ્વારા બુથ લેવલ સુધી મહેનત કરીને પાર્ટીને વધુ મજબૂત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દેવગઢ બારીયા યુવા મોરચાના પ્રમુખ હરેશ પટેલ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આવનાર ચૂંટણીને લઈને કઈ રીતે કામ કરવું તે વિશે પણ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને તેના ભાગરૂપે ચર્ચા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો સફળ બનાવ્યો હતોકાર્યક્રમમાં યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો