પાટણની સરકારી ઇજનેરી કોલેજના સ્વયં સેવકોએ દેશના સૈનિકોને રાખડી બાંધી

પાટણની સરકારી ઇજનેરી કોલેજના સ્વયં સેવકોએ દેશના સૈનિકોને રાખડી બાંધી પાટણ ના સરકારી એન્જિનિયરિંગ કોલેજ , પાટણ સ્થિત કાર્યરત “ એન . એસ . એસ ” યુનિટના સ્વયં સેવકો દ્વારા નડાબેટ સરહદ ખાતે ફરજ બજાવતા દેશ ના સૈનિકો ને રાખડી બાંધી રક્ષાબંધન પવૅની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નડાબેટ સરહદ પરના બી . એસ . એફ જવાનો તથા જુદી – જુદી પોસ્ટિંગ ધરાવતા સૈનિક ભાઈઓને એન . એસ . એસ . ના સ્વયં સેવકો દ્વારા બનાવેલી સુંદર રાખડીઓ બાંધીને તેમના દિધૉયુ ની કામના વ્યક્ત કરી હતી તો દેશના સૈનિકો એ પણ રાખડી બંધાવીને સ્વયં સેવકોને પોતાની લાગણી અને પ્રેમ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો . આ કાર્યક્રમમાં “ એન . એસ . એસ ” ના સ્વયંસેવકો સહિત સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી રક્ષાબંધન નિમિત્તે આયોજિત કાર્યક્રમ ને સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો પાટણ શહેર ની સરકારી ઇજનેરી કોલેજ ના સ્વયં સેવકો એ દેશ ના સૈનિકો ને રાખડી બાંધી